
RISER APP શું છે?
કહે છે, કે કોશિસ કરવા વાળા ની કદી હાર નથી થતી, આપણે કઈક આવી જ માહીતી થી માહિતગાર થવા જઈ રહ્યા છીએ, RISER APPનું મતલબ જ જાગૃતતા આપનાર છે. વિશ્વ સ્તરે બીજા નંબર સુધી વધી રહી ભારતની વસ્તી માં આજે લાખો લોકો બેરોજગારીથી જજૂમી રહ્યા છે. એવું નથી કે આવડત નથી બસ મોકો ના મળતા નિરાશા, ડિપ્રેશન, ખોવેલા આત્મવિશ્વાસના શિકાર છે. પણ કહે છે ને જ્યાં એક રસ્તો બંધ થાય ત્યારે બીજા તેનાથી પણ વધુ સારા રસ્તા મળી જ રહે છે કે જ્યાં આશાની કિરણ દેખાય જ.
RISER APP નો અમારું ધ્યેય
ભારતની દરેક જનતા પાસે આજે અઢળક જ્ઞાન અને કાર્યશીલતા છે માટે, કુદરતનો આશીર્વાદ સ્વરૂપ RISER APP એ કઈક એવું જ કાર્ય કરી બતાવ્યું છે. ભારતમાં સાંસ્કૃતિક રીતે ઘર સંભાળતી મહિલા અન્ય કામ માટે વધુ સમય ફાળવી શકે તેમ નથી પરંતુ ઘેર બેસીને અમુક સમય માટે કાર્યરત બની શકે તેમ છે. તેમાં પણ, પુરુષ કરતાં અઢળક આવડત, અને કાર્યક્ષમતા છે કાર્યશીલ મહિલા, યુક્તિશીલ પુરુષ અને બાળ શિશુ ઉંમરે પોતાની કુશળતા આ જગત સમક્ષ લાવવાનો પ્રયાસ RISER APPનો રહ્યો છે. ફક્ત કાર્યક્ષમતા બતાડવું જ નહિ પરંતુ, ફાળવેલા સમય સાથે શીખવેલ આવડતને પ્રસ્તુત કરવા માટેનું મહેનતાણું પણ RISER APP પ્રદાન કરી રહી છે
RISER APP CREATOR કેવી રીતે આવક મેળવશે ?
- RISERAPP.IN ક્લિક કરો
- સર્જક તરીકે નોંધણી
- આવડત અનુસાર કાર્યનો ટુંક વીડિયો બનાવો
- વિડિયો અપલોડ કરો
RISER APP પર તમે કેવા પ્રકારની Skill Video બનાવી શકો છો ?
- Health
- Beauty
- Education
- Knowledge
- Current affairs
- News
- Mental Health
- Notes
- Dancing
- Yoga
- Make Money Online
- Social Media
- Design
- Fashion
- Singing
- hair artist
- Fashion
- Stock market
- Music
- Nail Art
- Mehandi
- arts and crafts
- Marketing
- Meditation
- finance
- wellness
- Jewellery Designing
- Cooking
- makeup
- Drow
RISER APPથી સર્જક કેવી રીતે કમાણી કરશે?
1. Place promotion :
સ્થળ મુજબ promotion કરતાં, જેમાં હોટેલ, રેસ્ટોરાં, પાર્લર, સલૂન, દુકાન, ફેક્ટરી, અને mall, જેવી અન્યથા સ્થળનો ટુંક વિડિયો RISER APPમાં અપલોડ કરતાં તે સ્થળ પાસે રહેલ જનતાને તમારા વિડિયોને વાયરલ કરવામાં આવશે જેથી પ્રત્યેક્ષ રીતે તમારી કમાણી ૧૦ ગણી કરતાં વધારે શકાય.
2. Marketing:
તમારી કળા, સમાન, વસ્તુ કિંમત, વસ્તુ પ્રતિભાવ લોકો સમક્ષ મૂકવા RISER APP સક્ષમ બનાવે છે લોકોને એપ દ્વારા જાહેરાત થતાં રસપ્રદતા વધે છે આમ ગ્રાહક વધતા કમાણીનો રસ્તા પણ વધારે તે માટે RAISER APP મદદ કરે છે.
3. AFFILIATE MARKETING:
RISER APPનો ઉપયોગ કરતા સર્જક તેનો લાભ તો જાણે જ છે માટે પોતાના સંબંધીને sign up કરાવતા સર્જકની કમાણીના રસ્તા પણ ખુલી શકે છે
4. Live session:
અહીં, RISER APPમાં સર્જક tuition class, parlour class, tutorials જેવા વિષય પર ઓનલાઇન તાલીમ અપાવી શકે છે. Covid-19ના કારણે તમામ કાર્ય, લોકો ઓનલાઇન વધારે પસંદ કરવા લાગ્યા છે.
ઉદાહરણ તરીકે જોતા, ઓનલાઇન તાલીમની પ્રતિ માહ 500/- ફી છે. RISER APP ma મફતમાં આવડત કુશળતા, અને સ્થળ ની માર્કેટિંગ થયાં બાદ સરળતાથી તમારી સાથે ઓછામાં ઓછું 1000 વ્યક્તિ જોડાય છે તે અર્થે જોતા તમારી આવક પ્રતિ માહ 500*1000=5,00,000/- ની આવક ઘર બેઠે જ કરી શકાય છે.
5: book 1:1 call
ધારોકે તમારો વિષય પરિસ્થિત અનુકૂળ છે માટે સંજોગ અનુસાર ગ્રાહક મદદ માટે તમે 1:1 કોલ કરી ને તમારી પાસે સલાહ સૂચન મેળવી શકે છે સલાહકાર આ કાર્ય માટે ગ્રાહક પાસે થી યોગ્ય ચાર્જ મેળવી શકે છે.
6. Online booking
ગ્રાહક RISER APP દ્વારા વિષય-વસ્તુ ને સમજીને જરૂરત અનુસાર વેપારી પાસેથી ઓનલાઇન માંગણી કરી શકે છે. આ રીતે વેપારીને ફ્રી જાહેરાત સાથે આવકના ક્ષેત્રમાં વધારો કરી શકે છે અને વધુ નફો મેળવી શકે છે.
7. Update value tips group:
અહીં માહિતગાર તાલીમાર્થીને સમય અનુસાર અપડેટ, માહિતી, અને ઉપાય માટે મદદ કરી શકે છે તે માટે માહિતગાર ગ્રુપ બનાવી અને ગ્રુપ સાથે જોડવાના ચાર્જ મેળવી શકે છે.
Registration- click
RISER APP પર એજન્ટ કેવી રીતે બનવું તેમજ તેનું કાર્ય શું ?
એજન્ટનું કાર્ય સર્જક સાથેનું રહે છે જેમાં સર્જકને યોગ્ય દિશા એ માહિતગાર કરીને તેના ભવિષ્યને આગળ વધારવાનો રહેશે.
જેમકે, ૧ એજન્ટ સાથે ૧૦૦ સર્જક જોડાયેલા છે તો તેની માહિતી માટેની સંપૂર્ણ જવાબદારી એજન્ટની રહેશે. જેમ જેમ સર્જક પ્રગતિ કરશે તે માટે એજન્ટનો નફો વધુ થશે.
પરિણામે, એજન્ટનો કાર્ય વધુ હોતા જણાઈ, સર્જકની કમાણીના ૩% એજન્ટના ફાળે જશે. આમ, એજન્ટ લાખોની કમાણી કરી શકશે.
Conclusion
આમ, આ તમામ માહીતી પરથી સાબિત થાય છે કે, RISER APP જ્ઞાન સાથે ગમ્મત છે, ફક્ત ગમ્મત જ નહી પરંતુ સાથે સાથે કમાણીનો ચોક્કસ પ્લેટફોર્મ છે.